કર્ણાટક / હવે ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારની ખેર નથી,10 વર્ષની સજા અને પાંચ લાખના દંડ સુધીની જોગવાઈ સાથે બિલ થશે રજૂ

karnataka draft bill propose 10 year jail for forcible religious conversion

કર્ણાટકની ભાજપ સરકારે ધર્મ પરિવર્તન રોકવા માટે એક બિલ તૈયાર કર્યું છે. જેને કર્ણાટક પ્રોટેક્શન ઑફ રાઈટ્સ ટુ રાઈટ્સ ટુ રિલિજિયન બિલ 2021 નામ આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ