કર્ણાટક સંકટ / આજે ફ્લોર ટેસ્ટ નહીં થાય તો આવતીકાલે સુનાવણી કરીશુંઃ SC

karnataka crisis mla demand for more time

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટનો અંત જોવા મળી રહ્યો નથી. છેલ્લા 15 દિવસથી એચડી કુમારસ્વામી સરકારને બહુમત સાબિત કરવાનું સંક્ટ ચાલી રહ્યું છે જે સતત ટળી રહ્યું છે. જો કે સુપ્રીમ કોર્ટમાં એકવાર ફરી આ મામલે સુનાવણી ટળી છે. સરકાર બચાવવા કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો આજે ફલોર ટેસ્ટ નહીં થાય તો આવતી કાલે સુનાવણી કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ