કર્ણાટક / JDSનો ગંભીર આરોપ-ધારાસભ્યોને ખરીદવા BJP ખર્ચી રહી છે 1000 કરોડ રૂપિયા

karnataka crisis jds said bjp is spending 1000 cr for purchasing mlas

જેડીએસે બીજેપી પર ધારાસભ્ચોની ખરીદીનો ગંભીર આરોપ લગાવ્યો છે. મંગળવારે (9 જુલાઇ 2019) જેડીએસે કહ્યું કે બીજેપી ધારાસભ્યોની ખરીદી માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. જેડીએસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરીને આ ગંભીર આરોપ લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ