Video / લોકો પર 500 રૂપિયાની નોટ ઉડાવી, 'પ્રજા ધ્વની યાત્રા' દરમિયાન કોંગી નેતા આવ્યા વિવાદમાં

karnataka congress dk shivakumar praja dhwani yatra viral video bevinahalli mandya district srirangapatna

ડીકે શિવકુમાર મંગળવારે માંડ્યામાં એક રેલી દરમિયાન 500 રૂપિયાની નોટ ઉડાવતા જોવા મળ્યા હતા. તેમણે શ્રીરંગપટ્ટનામાં કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રજા ધ્વનિ યાત્રામાં ભાગ લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ