કર્ણાટક / ...અને CM સરકારી સ્કૂલનાં ફલોરિંગ પર ચાદર બીછાવીને સૂઇ ગયા

Karnataka: CM HD kumaraswamy is staying in the village as a part of his village stay programme

કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી 'Village stay programme' (ગ્રામ પ્રવાસ કાર્યક્રમ) અંતર્ગત ગામની મુલાકાત લઇ રહ્યાં છે. આ દરમ્યાન ત્યાં ભારે વરસાદ થયો, જેને લઇને તેમનો કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો. એવામાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાઇમરી સ્કૂલમાં રોકાઇ ગયા. ત્યાં એક રૂમમાં નીચે જમીન પર જ તેઓ ગાદલું બિછાવીને સૂતા નજરે પડ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ