રાજકારણ / આ અઠવાડિયા બાદ કદાચ હું CM ન રહું : ભાજપ મુખ્યમંત્રીનાં નિવેદનથી રાજકારણમાં ભૂકંપ

karnataka cm bs yediyurappa says may not remain chief minister after this weekend

કર્ણાટકમાં ઘણા સમયથી સત્તા પરિવર્તનનો વંટોળ ઉઠ્યો છે. હવે મુખ્યમંત્રી યેદીયૂરપ્પાએ પોતે આ સમગ્ર મામલે ફોડ પાડતાં આંચકાજનક નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ