ભંગ / લૉકડાઉનની વચ્ચે BJPના ધારાસભ્યએ કર્યું આ કામ, કર્યો સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ

karnataka bjp mla throws mega birthday party amid coronavirus lockdown guests seen tightly-packed in photographs

સોશ્યલ ડિસ્ટન્સિંગ તોડવાનો BJPનો આ પહેલો કેસ નથી. હાલમાં કર્ણાટકના તુરુવેકેરના ધારાસભ્ય એમ જયરામને જન્મદિવસની પાર્ટીની ભીડમાં જોવા મળ્યા. આ પહેલાં પણ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સામાજિક સમારોહ ન કરવાની સૂચનાનો ભંગ કરીને પણ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ