VIRAL / ભાજપના આ ધારાસભ્યના પુત્રએ તોડ્યુ લૉકડાઉન, હાઇવે પર ઘોડેસવારી કરતો વીડિયો વાયરલ

karnataka bjp mla son defies lockdown ride horse without mask on highway

કર્ણાટકના ભાજપ ધારાસભ્ય સીએસ નિરંજનના પુત્રનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે લૉકડાઉન દરમિયાન નેશનલ હાઇવે પર ઘોડેસવારી કરતો નજરે આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ