કર્ણાટક / આજે થશે દેશના સૌથી મોંઘા લગ્ન, ખર્ચ જાણીને ચક્કર આવી જશે

karnataka BJP minister b sriramulu daughter rakshitha wedding 500 crore rupees spent for one lakh guests

આજે કર્ણાટકમાં એવા લગ્ન થઈ રહ્યા છે જેની ચર્ચા ફક્ત કર્ણાટકમાં જ નહીં પણ આખા દેશમાં થઈ રહી છે. આ લગ્નને માટે હાલ સુધી તમે ફક્ત કલ્પના જ કરી હશે પણ આ એક અનોખા લગ્ન છે. BJP નેતાની દીકરીના લગ્ન જેમાં 500થી વધુ પંડિતો મંત્રોચ્ચાર કરશે. આ સાથે જ 500 કરોડ રૂપિયાના ખર્ચે 1 લાખ મહેમાનોને આવકારવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ