કોરોના વિસ્ફોટ / દેશમાં હવે આ 2 રાજ્યો બની શકે છે કોરોનાના હૉટસ્પોટ, વધી રહી છે સંક્રમિતોની સંખ્યા

Karnataka And Telangana May Be Next Coronavirus Hotspots, Covid 19 Infected Rate Increse

કોરોના વાયરસ મહામારીનો કહેર દેશભરમાં ચાલી રહ્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં અત્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરપ્રદેશ પ્રભાવિત રાજ્યો છે. ત્યાર બાદ તેલંગાણા અને કર્ણાટક નવા હૉટસ્પોટ હોઈ શકે છે. બંને રાજ્યોમાં પોઝિટિવ કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ