મહામારી / હે ભગવાન! બ્લેક ફંગસથી પત્નીનું થયું મૃત્યુ, પતિ સહિત 4 બાળકોએ જે કર્યું તે જાણી રૂવાંડા ઉભા થઈ જશે

karnataka after death of wife from black fungus

કર્ણાટકના બેલગામ જિલ્લામાં એક નિવૃત્ત કર્મચારી અને તેના 4 પુત્રોએ આત્મહત્યા કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિવૃત્ત કર્મચારીની પત્નીનું મોત બ્લેક ફંગસથી થયું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ