OMG / ITની સારા પગારની નોકરી છોડી શખ્સે ગધેડા પાળવાનું શરૂ કર્યું, હવે કરે છે 17 લાખની કમાણી

karnatak Man Quits Job to Open Donkey Farm earning rs 17 lakh by milk

શ્રીનિવાસ ગૌડા નામના શખ્સે આઈટી નોકરી છોડીને 8 જૂને ગધેડા પાળવા માટે ફાર્મ શરૂ કર્યું. હવે તેની પાસે દૂધ માટે લાખો રૂપિયાનો ઓર્ડર આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ