બોલિવૂડ / 24 વર્ષ પહેલાં 'રાજા હિન્દુસ્તાની'માં આમિરને કરેલી Kiss મામલે કરિશ્માએ કર્યો ખુલાસો

Karisma Kapoor says How She Done Kissing Scene With Aamir Khan In Raja Hindustani

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કરિશ્મા કપૂર 90ના દાયકાની ખૂબ જ સુંદર, ટેલેન્ટેડ અને બોલ્ડ અભિનેત્રી છે. 90ના દાયકામાં કરિશ્માની ઈન્ડસ્ટ્રીમાં બોલબાલા હતી. કરિશ્માની ફિલ્મો ફેન્સને ખૂબ જ પસંદ આવતી હતી. વર્ષ 1996માં આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની તો લગભગ બધાંને યાદ જ હશે. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. ફિલ્મના 24 વર્ષ પછી કરિશ્માએ આ ફિલ્મથી જોડાયેલું એક રહસ્ય જણાવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ