સુપર ડાન્સર / કરિશ્મા કપૂરે કાપી નાંખ્યુ શિલ્પા શેટ્ટીનું પત્તું? કુન્દ્રા કેસ બાદ મેકર્સે અભિનેત્રીને બૅન કરી ?  

karisma kapoor replacing shilpa shetty in super dancer 4

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પર પણ સતત સવાલ ઉઠી રહ્યાં છે. શિલ્પા પણ રાજ કુન્દ્રા સાથે સંકળાયેલી હતી પરંતુ હવે શિલ્પાને રિયાલીટી શોમાં બૅન કરી દે તેવું લાગી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ