બોલિવૂડ / પ્યાર કા પંચનામાની આ એક્ટ્રેસ થઇ આર્મપિટ હેર બતાવવા પર ટ્રોલ

karishma shared photo with underarms hair

લોકડાઉનની અસર હવે બોલિવૂડ પર પણ જોવા મળી રહી છે. બ્યૂટી પાર્લર બંધ હોવા પર ગર્લ્ઝ અને ગર્લ્ઝ પરેશાન છે. ત્યારે એક્ટ્રેસ કરિશ્મા શર્માએ પોતાના આર્મપિટ હેર બતાવતો ફોટો જાણી જોઇને પોસ્ટ કર્યો છે. તેણે કહ્યું કે આ નેચરલ છે તેનાથી કોઇ ફર્ક પડતો નથી. તો ઘણા લોકો તેની આ હરકતને લીધે ટ્રોલ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ