Birthday Special / બચ્ચન પરિવારની વહુ ન બની શકી, સંજય સાથે થયા ડિવોર્સ... ફેઇલ રહી કરિશ્માની લવ-લાઇફ

karishma kapoor's controversial love life

કરિશ્મા કપૂર 90ના દકશમાં દરેક વ્યક્તિ કરિશ્મા પાછળ પાગલ હતી. કરિશ્માએ પોતાની એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ બનાવી છે. આજે પણ કરિશ્માનુ નામ સફળ અભિનેત્રીઓમાં આવે છે પરંતુ તેની લવલાઇફ સક્સેસ નથી થઇ શકી. તેણે ઘણીવાર પ્રેમ કર્યો અને એ પ્રેમ નિષ્ફળ જ રહ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ