કારગિલ વિજય દિવસ / 20 વર્ષ પહેલા 18 હજાર ફૂટની ઉંચાઇ પર લહેરાવ્યો હતો ભારતીય ધ્વજ...

Kargil Vijay Diwas What happened 20 years ago in the 1999

20 વર્ષ પહેલા આજના દિવસે 26 જૂલાઇ 1999એ ભારતે કારગિલ યૂધ્ધમાં વિજય મેળવ્યો હતો. આ દિવસને દર વર્ષે વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંદાજે બે મહિના સુધી ચાલેલા કારગિલ યુધ્ધમાં ભારતીય સેનાએ સાહસનું એવું ઉદાહરણ આપ્યું જેના પર દેશવાસીઓને ગર્વ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ