VIDEO / કારગિલ વિજય દિવસે મહિલા પોલીસ સુનિતા યાદવે આપ્યુ ફરીથી વિવાદાસ્પદ નિવેદન

 kargil vijay diwas Gujarat police sunita yadav video viral

આરોગ્યમંત્રીના દીકરાને માસ્ક મામલે ખખડાવનાર મહિલા પોલીસ સુનિતા યાદવ એક વાર ફરીથી વિવાદમાં આવી છે. આ વખતે તેનો કારગિલ વિજય દિવસનો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ