સંભારણા / કારગિલ યુદ્ધના એ ભારતીય વીર કે જેને પાકિસ્તાને પણ ‘શેર શાહ’નું બિરુદ્દ આપ્યું, તેની લવ સ્ટોરી કંઈ આવી હતી

kargil hero vikram batra love story dil maange more martyr 7 july great warrior

કારગિલમાં 5140 ની ટોચ કબજે કર્યા પછી શહીદ વિક્રમ બત્રાએ ટીવી પર 'યે દિલ માંગે મોરે' કહીને લોકોનું દિલ જીત્યું હતુ. આજના જ દિવસે વિજયરથના આ નાયક કારગિલના યુદ્ધમાં શહીદ થયા હતા. દેશ માટે શહીદ થયેલા વિક્રમ બત્રાના જીવન સાથે સંકળાયેલું બીજું પાસું તેમનો પ્રેમ હતો. ચાલો જાણીએ શહીદ વિક્રમ બત્રા સાથે જોડાયેલા કેટલાક પાસા વિશે...

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ