અંતિમ ઉડાન / કારગિલના બહાદુર પરાક્રમી 'મિગ-27' આજે વાયુસેનાને કહેશે અલવિદા

Kargil hero MiG-27 will take to sky one last time today

દુશ્મનની સ્થિતિ પર રોકેટ તેમજ બોમ્બ મારો કરવાને લઇને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાને તબાહ કરનાર લડાખૂ વિમાન મિગ-27 આજ દેશની વાયુસેનાને અલવિદા કહેશે. અંદાજે 34 વર્ષ વાયુસેનાનો એક ભાગર રહ્યા બાદ આજે અંતિમ ઉડાન ભરશે. આ અવસર પર જોધપુર એરબેઝ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેને પુરા સમ્માન સાથે વિદાય આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ