બધાઇ હો! / પટૌડી પરિવારમાં ફરી ગૂંજી કિલકારીઓ : કરીનાએ બીજા દીકરાને આપ્યો જન્મ

Kareena-Saif Welcome Baby Boy

બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને દીકરા જન્મ આપ્યો છે. કપૂર અને ખાન પરિવારમાં ખુશીની લહેર દોડી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ