બોલીવૂડ / કરીનાએ સૈફની પહેલી પત્નીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો કહ્યું, હું અને અમૃતા ક્યારેય...

Kareena made a shocking revelation about Saif's first wife

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની જોડી બોલીવૂડની બેસ્ટ જોડી માનવામાં આવે છે. કરીના કપૂરે હાલમાં ખુલાસો કર્યો છે કે તે અમૃતાને ક્યારેય મળી નથી. 

બ્રેકિંગ ન્યૂઝ