અજબ ગજબ / હવે સિગ્નલ તોડવાવાળા લોકોને રોકશે કરીના કપૂર, ટ્રાફિક પોલીસવાળા તો ગજબ આઇડિયા લઈ આવ્યા

Kareena Kapoor will stop red light jumpers!  the traffic police find out a wonderful way

દિલ્હી પોલીસે તેના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક નાની મિમ ક્લિપ શેર કરી છે. જે લોકો રેડ સિગ્નલ હોવા છતાં સિગ્નલ તોડીને ગાડી ચલાવે છે એના માટે આ મિમ શેર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ