VIRAL / પ્રેગ્નેન્સી એનાઉન્સમેન્ટ બાદ કરીના કપૂરે શેર કરી તેની પહેલી તસવીર, થઈ રહી છે વાયરલ

Kareena Kapoor treats fans with a glowing selfie a day after pregnancy announcement

વર્ષ 2020માં બોલિવૂડમાંથી એક સારાં સમાચાર મળ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરે ફરી પારણું બંધાવાનું છે. કરીના ફરી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી મોમ બનવાની છે. સૈફે બુધવારે આ ગુડ ન્યૂઝ આપી હતી. જે બાદ ફેન્સ અને સેલેબ્સ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કરીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ કરીનાએ તેની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ