ઉપલબ્ધિ / ICC T20 2020 વર્લ્ડકપની ટ્રોફીનું અનાવરણ કરશે કરિના, એક્ટ્રેસ કહ્યુ- મારા માટે સન્માનની વાત

Kareena Kapoor to Unveil T20 World Cup Trophies in Melbourne

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા ICC મહિલા અને પુરુષ T-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનું કરિના કપૂર ખાન અનાવરણ કરશે. કરિના કપૂરે આ અંગે વાત કરતા કહ્યુ કે, ''હું ભાગ બનીને સન્માનિત મહેસૂસ કરું છુ.'' કરિના દિવંગત ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીની વહુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ