બોલિવૂડ / કરીનાના નાના દીકરા 'જહાંગીર'ના નામને લઈને મચ્યો હંગામો તો ભડકી બેબો, જાણો શું કહ્યું

Kareena Kapoor Strongly Reacts to Negativity Around Her Innocent Kids Jehangir Taimurs Names

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના બીજા દિકરાનું સ્વાગત કર્યું હતું. તેના બીજા દિકરાના જન્મની ઘોષણા બાદથી જ તેના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ