બોલિવૂડ / 200 રૂપિયા જેટલી દેખાતી કરીનાની આ ટી-શર્ટની કિંમત જાણીને હોશ ઉડી જશે

kareena kapoor spotted in amiri brand t shirt know the price

કરીના કપૂર ભલે કેઝ્યુઅલ લુકમાં સ્પોટ થાય પણ તેની સ્ટાઈલ એવી હોય છે કે, બધાં ઈમ્પ્રેસ થઈ જાય છે. આ વખતે પણ બેગમ કરીના પોતાના પતિ સૈફ અલી ખાન અને દિકરા તૈમૂર સાથે સ્પોટ થઈ તો તેનો લુક એવો હતો જે કોઈ સામાન્ય યુવતીને પણ સ્ટાઈલિશ લુક આપે. પણ કરીનાના લુકને કોપી કરવા માટે તેના કપડાઓની કોપી શોધવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ