બોલિવૂડ / કરીના કપૂરે તૈમૂરનો ક્રિકેટ રમતો ફોટો શૅર કરીને પૂછ્યું, શું IPLમાં જગ્યા છે?

kareena kapoor shares taimurs photo and asked is there any vacancy in IPL

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે દિકરા તૈમુર અલી ખાનની એક ક્યુટ તસવીર શેર કરી છે. ફોટોમાં તૈમુરે કાળા રંગનુ જીન્સ અને વ્હાઇટ ટી શર્ટ પહેર્યુ છે. ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહેલા તૈમુર પીચ પર છે અને હાથમાં બેટ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ