Video / ઈન્સ્ટાગ્રામ પર 1 વર્ષ પૂરું થતાં કરીનાએ શેર કર્યો ખાસ વીડિયો, તો ફેન્સે બીજા બાળકની તસવીરને લઈને કહી આ વાત

Kareena Kapoor shares post as she completed 1 year on instagram fans asks for baby pics

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂરું કર્યું છે. જેથી આ ખાસ અવસર પર કરીનાએ એક ખાસ વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ