બોલિવૂડ / ચાહકોની આતુરતાનો આવ્યો અંત, કરીનાએ મધર્સ ડે પર નાના દિકરાનો ચહેરો દેખાડ્યો, તસવીર આગની જેમ વાયરલ

kareena kapoor shares first picture of her new born baby with taimur mothers day 2021

કરીના કપૂરે મધર્સ ડે પર ફેન્સને ખાસ ગિફ્ટ આપી છે. તેણે પોતાના નાના દિકરાની પહેલી તસવીર મધર્સ ડે પર શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ