ખુલાસો / તૈમૂરના સૂઇ ગયા પછી કરિના-સૈફ કરે છે આ કામ

kareena kapoor revealed me and saif watch tv after taimur goes to sleep

બોલિવુડના સ્ટાર કિડ્સની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનના દિકરા તૈમૂરનુ નામ આવે. જી હા, તૈમૂર જેટલો ક્યૂટ છે તેટલો જ નૉટી છે તે વાતનો ખુલાસો કરિના કપૂરે પોતે કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x