Viral / ધર્મશાળાના રસ્તાઓ પર સૈફ-કરીના, મલાઈકા અને અર્જુન સાથે ફરતા જોવા મળ્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Kareena Kapoor Raoming On Streets Of Dharamshala With Malaika Arora And Arjun Kapoor Video Viral

કરીના કપૂરની આ દિવાળી ખૂબ જ ખાસ છે કારણ કે તે ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે. આ ખાસ અવસર પર કરીના સૈફ અને તૈમૂર ધર્મશાળા રજાઓ માણવા ગયા છે. સાથે જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ એ લોકોની સાથે દિવાળી સેલિબ્રેટ કરવા ધર્મશાળા પહોંચ્યા છે. ધર્મશાળાથી આ લોકોના ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. કરીના અને મલાઈકા ધર્મશાળાના રસ્તાઓ પર ફરતા જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ