VIRAL / કરીના કપૂર ખાનના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, તમે જોયો ?

kareena kapoor khan working in fields with spade grub ax

કરિના કપૂર ખાન(Kareena Kapoor Khan)  આજકાલ ટેલિવિઝન પર ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'(Dance India Dance) માં જજ તરીકે કામ કરી રહી છે. પરંતુ કરીના કપૂર ખાનનો એક નવા વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ