વાયરલ / પોતાની વાત પરથી જ ફરી ગઈ કરિના, શૅર કરી દીધી આવી તસ્વીર, કૅપ્શન વાંચીને કહેશો વાહ!

kareena kapoor khan shares taimur ali khan picture first time on instagram

બોલિવૂડની અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામમાં ડેબ્યુ કર્યું છે. જેમના કારણે કરીના ચાહકો ખુબ જ ખુશ છે. અને કરીનાએ હાલમાં તેમના દીકરા તૈમુર સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અત્યાર સુધી 4 લાખ લોકોએ આ ફોટોને પસંદ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ