Video / કરીના કપૂરે સૈફના 50મા બર્થડે પર આપી અનમોલ ભેટ, વીડિયો જોઈ તમે પણ કહેશો 'વાહ'

Kareena Kapoor Khan shares a glimpse of Saifs special birthday video You make 50 look so good

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાને ગઈકાલે એટલે કે 16 ઓગસ્ટે 50મો બર્થડે સેલિબ્રેટ કર્યો. રવિવારે તેણે પોતાના જીવનના 50 વર્ષ પૂરા કરી લીધા. આ અવસર પર તેની પત્ની કરીના કપૂર ખાને એક ખાસ ભેટ આપી છે. જેનો વીડિયો કરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ