બોલિવૂડ / સૌથી પહેલાં આ શખ્સને કરીનાએ પ્રેગ્નેન્ટ હોવાની 'ગુડ ન્યૂઝ' આપી હતી

Kareena Kapoor Khan reveals the first person she told about her pregnancy

કરીના કપૂર ખાને 16 ઓક્ટોબર 2012એ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારથી લઈને અત્યાર સુધીની તેની જર્ની ઘણી જ કમાલની રહી છે. આ બંનેને એક ક્યૂટ દીકરો તૈમૂલ અલી ખાન પણ છે. જે તેની નટખટ હરકતો અને ક્યૂટનેસને કારણે તે બધાંનો ફેવરિટ બની ચૂક્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ