VIRAL / કરિનાનો ખુલાસો, આ કારણથી કરી સોશ્યલ મીડિયા પર એન્ટ્રી

Kareena Kapoor Khan reaction on Instagram Debut

ફેન્સ સાથે જોડાવવા માટે સેલિબ્રેટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ઉપયોગ કરતા હોય છે અને તેના પર એક્ટિવ હોય છે. જો કે કેટલાક સેલેબ્સ એવા છે જે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા દૂર રહ્યા છે. એમાંથી જ એક કરિના કપૂર ખાન..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ