VIRAL / VIDEO:કપિલ શર્માના શોમાં કરિના કપૂર-શાહિદ આમને સામે, આવું હતુ રિએક્શન

Kareena Kapoor Khan Meet Shahid Kapoor Kabir singh at the Kapil Sharma show see her reaction

Ex કપલ રહી ચૂકેલા કરિના કપૂર અને શાહિદ કપૂર, હવે પોતાની જિંદગીમાં એકદમ ખુશ છે, કરિના પોતાનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે જ્યારે શાહિદે મીરા સાથે લગ્ન કરી દીધા છે. બ્રેકઅપ પછી આજ દિવસ સુધી પાછું વળીને એકબીજાને સામે જોયુ નથી કે નથી સાથે કોઇ ફિલ્મ કરી. એવોર્ડ ફંક્શનમાં ભેગા થાય તો પણ સામે જોવાનું ટાળે છે.

બ્રેકિંગ ન્યૂઝ