Welcome / કરિના કપૂર ખાનનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, PHOTOS VIRAL

kareena kapoor khan is now official on Instagram platform

કરિના કપૂર ખાન અત્યાર સુધી સોશ્યલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર ન હતી, જોકે તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં કરિના કપૂર ખાન કરીને એક અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં એક વીડિયો અને એક ફોટો શૅર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ