મહામારી / BIG BREAKING : કરીના કપૂર ખાન કોરોના પોઝીટીવ, અમૃતા અરોરા પણ સંક્રમિત, બોલીવૂડમાં મચ્યો ખળભળાટ

kareena kapoor khan covid positive

કોરોનાનો ખતરો ચોક્કસપણે ઓછો થયો છે પરંતુ ટળ્યો નથી. એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ