નિવેદન / આ HOT એક્ટ્રેસે કહ્યુ , 'કરિના કપૂર લાઇમલાઇટમાં રહેવા માટે તૈમૂરની મદદ લે છે'

kareena-kapoor-khan-call-media-for-clicking-and-covering-son-taimur-ali-khan-pictures-just-for-limelight

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન બોલિવુડનૌ સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ છે. કરિના કપૂર મોટેભાગે તૈમૂર સાથે ફોટોઝ ક્લિક કરાવતી જોવા મળે છે. આ માટે ઘણીવખત તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ પણ થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ