Video / સમય ન હોવાથી એરપોર્ટ પર જ કરીનાએ કર્યું કંઈક એવું કે થઈ ગયું વાયરલ

Kareena Kapoor Getting Ready For Cousins Roka Ceremony At The Airport

આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ઘણી જ વ્યસ્ત છે. તેની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' હવે ટૂંક જ સમયમાં રિલીઝ થવાની છે, જેથી તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક દિવસ પહેલાં તે એક સ્ટોર લોન્ચિંગ ફંક્શનમાં સામેલ થવા બેંગલુરુ પહોંચી હતી. આ દરમિયાન તેનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના કઝિન ભાઈ અરમાન જૈનની રોકા સેરેમની માટે બેંગલુરુ એરપોર્ટ પર જ તૈયાર થતાં જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ