VIRAL / સેલ્ફી લેવા પહોંચેલી ફેન્સ પર ભડકી કરીના કપૂર, ગુસ્સામાં કરી દીધું આવું કંઇક...

kareena kapoor gets trolled for getting angry on fans when she tried to click selfie with her

કરીના કપૂર હોળી પાર્ટી બાદ પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે જ એના કેટલાક પ્રશંસકોએ એને સેલ્ફી માટે ઘેરી લીધી જેના કારણે કરીના ખૂબ જ ગુસ્સે થઇ ગઇ અને આ ફેન્સ પર ભડકી ઊઠી.

બ્રેકિંગ ન્યૂઝ