સેલિબ્રેશન / પટૌડી પેલેસમાં શાહી અંદાજમાં 'બેબો' ની બર્થડેનું સેલિબ્રેશન, સૈફને કિસ કરતો ફોટો VIRAL

 Kareena Kapoor Celebrate Birthday With Saif Ali Khan and taimur

બોલિવુડની ડીવા કરિના કપૂર આજે એટલે કે 21 સપ્ટેમ્બરના પોતનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. આમ તો બેબો મુંબઇમાં જ ફેમિલી સાથે બર્થ ડે સેલિબ્રેટ કરે છે પરંતુ આ વખતે પોતાનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પટૌડી પેલેસ પહોંચી છે. પટૌડી પેલેસમાં કરિનાની સાથે આખો પરિવાર બર્થ ડે સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x