બોલિવૂડ / આ કારણથી ક્યારેય કરીના અને કરિશ્માએ સાથે ન કર્યું કામ, કરીનાએ પહેલીવાર જણાવી સચ્ચાઈ

kareena kapoor and karisma kapoor never worked together in a film here why

હિન્દી સિનેમાની 'ફર્સ્ટ ફેમિલી' તરીકે ઓળખાતી કપૂર પરિવારની દીકરીઓએ ક્યારેય ફિલ્મોમાં પદાર્પણ કર્યું નહોતું, પરંતુ રણધીર કપૂર અને બબીતાની બે દીકરીઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂરે પરિવારના વર્ષોથી ચાલતો આ નિયમ તો તોડ્યો સાથે જ બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ પણ ઊભી કરવામાં સફળ રહી. કરિશ્મા 90ના દાયકામાં બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂકી છે, જ્યારે કરીના 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે બોલિવૂડની આ બંને બહેનો ક્યારેય રૂપેરી પડદે સાથે દેખાઈ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ