ચર્ચા / લ્યો બોલો, દિકરાને કારણે કરિના-સૈફને થઇ 1.5 કરોડ રૂપિયાની કમાણી

kareena and saif bags more than 1 croce rs deal beacuse of taimur

કરિના કપૂર અને સૈફ અલી ખાનનો દિકરી તૈમૂર અલી ખાન સોશ્યલ મીડિયા પર સૌથી પૉપ્યુલર સ્ટાર કિડમાંથી એક છે. તૈમૂરની પૉપ્યુલારિટીનો ફાયદો સૈફ અને કરિનાને થવાનો છે જી હા, તૈમૂરને કારણે સૈફ-કરિનાને દોઢ કરોડ રૂપિયાની ડીલ મળી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x