બોલિવૂડ / કરીના અને સૈફએ આ થીમ પર રાખી હતી તૈમૂરના બર્થડેની પાર્ટી, તસવીરો થઈ વાયરલ

Kareena and Saif are throwing Taimur Ali Khan a Christmas themed party

કરીના કપૂર અને સૈફ અલી ખાને તેમના લાડકા દિકરા તૈમૂર અલી ખાનનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. બોલિવૂડ અને પાપારાઝીના ફેવરિટ સ્ટાર કિડ તૈમૂર અલી ખાનનો જન્મદિવસ એક દિવસ પહેલાં સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. કરીના અને સૈફ અલી ખાને તૈમૂરની પ્રી-બર્થડે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકો સાથે સામેલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ