VIDEO / રામાયણમાં યુદ્ધની વચ્ચે સૈનિકનો ડાંસ કરતો વીડિયો મચાવી રહ્યો છે ધમાલ, જોઈને તમને પણ પડી જશે મજા

Karanvir bohra finds a person dancing during ramayan war scene funny video goes viral

લોકડાઉનને કારણે રામાનંદ સાગરની રામાયણનું રિ-ટેલિકાસ્ટ શરૂ થયું ત્યારથી જ આ શો અને શોના કલાકારો ચર્ચામાં આવી ગયા છે. દૂરદર્શન પર રામાયણ ખતમ થયા બાદ તેને સ્ટાર પ્લસ પર ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે. વર્ષો પહેલાં બનેલી રામાયણના ઘણાં ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. ત્યારે લોકો રામાયણ અને મહાભારત જેવા જૂના શોઝ ધ્યાનથી જોઈને તેના સીન્સમાં રહેલી ખામીઓ શોધીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ