ચર્ચા / ખરેખરમાં 'કસૌટી...' ના સેટ પર કરણ સિંહ ગ્રોવરની ફેરવેલ!, આ કારણે છોડ્યો શો

 Karan singh grover kasauti zindagi kay farewell social media post

એકતા કપૂરનો શો 'કસૌટી ઝિંદગી કી 2' શરૂઆતથી ચર્ચામાં છે પરંતુ શોની જોઇએ તેવી TRP નથી આવી રહી. શોને પાવરફૂલ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. મિસ્ટર બજાજના રોલ માટે કરણ સિંહ ગ્રોવરને પણ લાવવામાં આવ્યો, પરંતુ હવે સોશ્યલ મીડિયા પર ચર્ચા છે કે કરણે શો છોડી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ