રિયાલિટી શો / જાણો ખતરો કે ખિલાડી 10માં કયા એક્ટરને કેટલી ફી મળશે, કરણ પટેલને સૌથી વધુ

Karan Patel is highest paid actor on Rohit Shettys show Khatron Ke Khiladi 10

રોહિત શેટ્ટી ફરી એકવાર તેની ડરની ક્લાસ લઈને હાજર થઈ ગયો છે. તેનો સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'ની 10મી સીઝન ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. આ શોને લઈને ચાહકોમાં ભારે એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે કરણ પટેલને આ શો માટે સૌથી વધુ ફી મળી રહી છે અને તે આ સીઝનમાં હાઈએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ બની ગયો છે. તો ચાલો જાણીએ ખતરો કે ખિલાડીના કન્ટેસ્ટન્ટને કેટલી ફી ચૂકવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ